આરોપી ઝડપાયો/
સુરતઃ ઉનામાં હિંસાનો વોન્ટેડ આરોપી ઝડપાયો અમરોલી પાળા પર આશ્રમમાં છુપાયો હતો આરોપી ઉનામાં બે જૂથ વચ્ચે થઇ હતી હિંસા SOGએ આરોપી યોગેશબાપુ ગૌસ્વામીને ઝડપ્યો
