Breaking News/
નડિયાદ:ધ મેથોડીસ્ટ હોસ્પિટલ સીલ કરાઈ મામલતદાર દ્વારા હોસ્પિટલને સીલ કરાઇ 1.04 કરોડનો ટેક્ષ બાકી હોવાથી સીલ મરાયું 17 ફેબ્રુ.એ મામલતદારે છેલ્લી નોટિસ આપી હતી
