માર્ગ અકસ્માત/
મહેસાણા: બેફામ ડમ્પર ચાલકનો અકસ્માત શેઢાવીનો 40 વર્ષીય યુવાન ડમ્પર નીચે કચડાયો દર્શન કરી પરત ફરતા યુવાનને નડ્યો અકસ્માત બેફામ ઓવરલોડ ભરેલ ડમ્પરે સર્જ્યો અકસ્માત નંદાસણ પોલીસ ઘટના સ્થળે
