મહિલાની લાશ મળી આવી/
દ્વારકાના ખંભાળિયામાં મહિલાનો મૃતદેહ મળ્યો રામનાથ વિસ્તારમાં ઘી નદી પાસે મળ્યો મહિલાનો મૃતદેહ મહિલાનો મૃતદેહ મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે પંચનામા સહિતની કામગીરી હાથ ધરી ડુબવાથી કે આપઘાતથી મોત તે રહસ્ય અકબંધ
