અકસ્માત/ રાધનપુરઃ સાંતલપુરમાં ટ્રિપલ અકસ્માત બે ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત અકસ્માતમાં બાઇક ચાલકનું મોત મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો અન્ય બે લોકો થયા ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા

Breaking News