Breaking News/ વડોદરાઃ કોર્પો.ની સ્વચ્છતાને લઇને લાલ આંખ કોર્પોશને લીધો ત્રીજો મહત્વનો નિર્ણય દુકાનો, લારી બહાર ડસ્ટબીન નહીં મુકનાર સામે કાર્યવાહી એક દિવસમાં કોર્પો.એ વસુલ્યો 35700નો દંડ ડસ્ટબિન છતાં ગંદકી કરનાર પાસેથી વસૂલ્યો દંડ વેપારીઓ પાસેથી લેવાયો રૂપિયા 500નો દંડ

Breaking News