નવો તાલુકો/
સુરતને છઠ્ઠો તાલુકો મળશે શહેરી વિસ્તારમાં નવો તાલુકો જાહેર કરાશે અબ્રામા માટે રાજ્ય સરકારનો સૈદ્ધાંતિક નિર્ણય મહેસુલ વિભાગ નોટિફિકેશન બહાર પાડશે
