રથયાત્રા/ અમદાવાદઃ 146મી રથયાત્રાને લઇને થશે રિહર્સલ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તૈયારી રથાયાત્રામાં અડચણ ન આવે તે માટે રિયર્સલ આજે તૈયાર થયેલા નવા રથની ટ્રાયલ શરૂ કરાશે જગન્નાથ મંદિરમાં ભગવાનના રથની ટ્રાયલ થશે મંદિરના આસપાસ રથ ફેરવી ટ્રાયલ કરાશે

Breaking News