કેબિનેટ બેઠક/
ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર કરાશે ચર્ચા CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક પાણી, ઘાસચારાની સ્થિતિ અંગે કરાશે ચર્ચા મહત્વના પ્રોજેક્ટો અંગે પણ કરાશે ચર્ચા
