સંસદીય ચૂંટણી માટે ભાજપની તૈયારી/
લોકસભા 2024ને લઇને ભાજપની તૈયારી પ્રદેશ ભાજપના મોરચાઓની કારોબારી બેઠક મળશે અમદાવાદમાં તમામ મોરચાની સંયુક્ત કારોબારી બેઠક શહેરના પંડિત દીનદયાળ હોલમાં બેઠકનું આયોજન કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે મુદ્દે ચર્ચા અલગ અલગ કાર્યક્રમ યોજી કરશે જનસંપર્ક 1 મહિના સુધી ભાજપ કરશે જનસંપર્ક બેઠકમાં તમામ મોરચાને સોંપાશે જવાબદારી
