નિમણૂક/
બનાસ ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેનની વરણી થશે આવતીકાલે બન્ને પદ માટે થશે વરણી અઢી વર્ષની મુદત પૂર્ણ થતા થશે વરણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વરણી થશે ચેરમેન પદનું મેન્ડેડ કોને આપવું તે ભાજપ માટે મોટો સવાલ શંકર ચૌધરી બનાસડેરીના વર્તમાન ચેરમેન છે વિધાનસભાના અધ્યક્ષ પણ છે શંકર ચૌધરી
