Breaking News/ સુરતઃ કાપડ વેપારી સાથે હનીટ્રેપની ઘટના વેપારી પાસેથી ખંડણી માંગનાર 2 ઝડપાયા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ બંને આરોપીએ વેપારી પાસે 10 લાખ લીધા 5 મહિના બાદ કોલ કરીને માગ્યા 50 લાખ અંતે રૂપિયા 40 લાખમાં સમાધાન કર્યું અંતે પોલીસ ફરિયાદ થતા બે આરોપી ઝડપાયા

Breaking News