Breaking News/ મહેસાણા:ગોઝારીયામાં સરકારી જમીન પર માર્કેટ બન્યું ગ્રા.પં.ની માલિકીની જગ્યામાં કોમ્પ્લેક્સ બનાવી દીધું 6 દુકાન બનાવી દુકાનો ભાડે પણ આપી દેવાઈ જમીન ખાલી કરવા અપાઇ છે અનેક નોટિસ ભૂતકાળમાં અનેક વખત નોટિસ અપાઇ હતી

           

Breaking News