Breaking News/ નવા સચિવાલયમાં કડક ચેકિંગ હાથ ધરાયુ પોલીસ દ્વારા નવા સચિવાલયમાં ચેકિંગ હાથ ધરાયુ સચિવાલયના એન્ટ્રી ગેટ પર પોલીસ દ્વારા કડક ચેકિંગ સચિવાલયમાં આવતી જતી ગાડીઓ સહિતના સાધનો ચેક કરાયા સુરક્ષાને ધ્યાને લઈને પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયુ રૂટિન દિવસો કરતા આજે નવા સચિવાલયમાં વધુ કડક ચેકિંગ મુલાકાતીઓના ID કાર્ડ તેમજ ગાડીઓનું ચેકિંગ કરાયું

Breaking News