Breaking News/ ભાવનગરમાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો શહેરમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરુ કુંભારવાડા, મુખ્ય બઝાર, કાળાનાળા વિસ્તારમાં વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ 41 ડિગ્રી તાપમાનમાં શેકાતા શહેરીજનોને આંશિક રાહત June 2, 2023khusbu pandya Breaking News