Breaking News/
સાબરકાંઠા:વહેલી સવારે વાતાવરણમાં આવ્યો પલટો અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વડાલી શહેર અને ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદ ઇડર શહેર અને ગ્રામ્ય પંથકમાં કામોસમી વરસાદ હિંમતનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ પ્રાંતિજ શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફૂંકાયો બાજરી જેવા પાકોમાં નુકસાન જવાની ભીતિ