Breaking News/
બે નપાઓમાં નગર સેવા સદન નિર્માણ માટે ફાળવણી, CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્માણ માટે 3 કરોડ ફાળવ્યા, સ્વર્ણિમ જયંતિ CM શહેરી વિકાસ યોજના અન્વયે ફાળવણી, ‘અ’ અને ‘બ’ વર્ગની નપાને 2 કરોડની સહાય, ‘ક’ અને ‘ડ’ વર્ગની નપાને 1 કરોડની સહાય, બે વર્ષમાં 11 નપાઓને સેવા સદનના બાંધકામ માટે ફાળવ્યા, 11 નપાઓને 13.84 કરોડ રૂપિયા ફાળવાયા, માણાવદર નગરપાલિકાને રૂ. 1 કરોડની સહાય મળશે, વિસનગર નગરપાલિકાને રૂ. 2 કરોડની સહાય મળશે
