Breaking News/
પાલનપુરના એસટી પોર્ટ પરથી ચાર લાખની ચોરી, ખેડૂતના ચાર લાખ રૂપિયાની થઇ ચોરી, ઇસમ કાચ તોડી રૂપિયા ભરેલી થેલો લઈ ફરાર, રૂપપુરાના મેઘરાજભાઇ પટેલના રૂપિયા ચોરાયા, DYSP સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે
