બિપરજોય/ બીપરજોય વાવાઝોડાની અસર ગિરનાર પર ગિરનાર પર ભારે પવન ફૂંકાવાનું શરૂ ગિરનાર રોપ વે કરાયો બંધ પવનની ગતિ વધુ તેજ થતા રોપ વે સેવા બંધ પવનની ગતિ ધીમી પડતા રોપ વે શરૂ કરાશે બિપોરજોય વાવાઝોડાની અસર

Breaking News