Breaking News/
ગુજરાતના મુખ્ય સચિવ રાજ કુમારે યોજી બેઠક, બિપરજોય વાવાઝોડા સંદર્ભે વિડીયો કોન્ફરન્સ બેઠક, જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો કર્યા, જામનગરના પ્રભારી સચિવ અનુપમ આનંદ હાજર, કલેક્ટર, કમિશ્નરે કામગીરી અંગે આપી માહિતી, વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી અંગે આપી માહિતી
