બિપરજોય વાવાઝોડું/
કચ્છમાં સંભવિત વાવાઝોડાને લઇ NDRF સજ્જ NDRFની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી શરુ કરી ગામડે જઈ લોકોને સમજાવવાની કામગીરી શરુ કરી વાવાઝોડા દરમિયાન શું કરવું, શું ના કરવું તેની આપી માહિતી ગામના લોકોએ સાથ,સહકાર આપવાની બાહેંધરી આપી
