Breaking News/ નવસારીઃ દરિયાઈ પટ્ટી પરના ગામોને ખતરો, વાવાઝોડાની અસરના કારણે ગામોને ખતરો, વાવાઝોડા સાથે બોરસી ગામમાં લોકો લાચાર, બે ગામ 1500 થી વધુ લોકો ભય હેઠળ, 8 વર્ષોથી પ્રોટેક્શન વોલની કરી રહ્યા છે માંગ, દરિયો 50 ફૂટ થી વધુ જમીન ભરખી ગયો, પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે જમીન પાણીમાં

Breaking News