Breaking News/
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા નલિયા, નલિયામાં સ્થળાંતર કરેલા લોકો સાથે કરી મુલાકાત, નલિયાના 25 ગામોનું કરવામાં આવ્યું સ્થળાંતર, સ્થળાંતરની જગ્યાએ મેડિકલ ટીમ હાજર, નાના બાળકોને માટે દૂધની વ્યવસ્થા કરાઇ
