Anand News/ અમુલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો, અમુલે પ્રતિ કિલો 5 રૂપિયા વધાર્યા, લસ્સી પણ મોંઘી

Amul Curd Price Hike: અમુલ દહીંના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો, 1 કિલોના બકેટનો ભાવ હવે 120 રૂપિયા.

Gujarat Top Stories Others Breaking News
Amul Curd Price Hike

Anand News:  અમુલે દહીંના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો(Amul Curd Price Hike) કર્યો છે. દૂધ બાદ હવે દહીં પણ મોંઘું થતાં લોકોના રસોડાના બજેટ પર અસર પડશે.

ઘી, બટર, દૂધ બાદ દહીં મોંઘું

અગાઉ ઘી (Ghee), બટર અને દૂધના ભાવમાં વધારો થઈ ચૂક્યો છે. હવે દહીંના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.દહીંના 1 કિલોના બકેટનો ભાવ હવે 120 રૂપિયા થયો છે. 370 ગ્રામ દહીંનો ભાવ 37 રૂપિયા રહેશે.

Amul Curd Price Hike:અમુલ દહીંના ભાવમાં વધારો

દહીંની સાથે મસ્તી દહીં (Masti Dahi) ના ભાવમાં પણ વધારો થયો છે. 1 કિલો મસ્તી દહીં માટે હવે 85 રૂપિયા ચૂકવવા પડશે.લસ્સી (Lassi)ના ભાવમાં પણ વધારો કરાયો છે. અમૂલ પ્રો.બાયોટિક રોઝ લસ્સીમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: ચૂંટણી પૂરી થતાં જ મોંઘવારીનો મારઃ અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો

આ પણ વાંચો: સાબરકાંઠા:અમુલ લુઝ ધીના ભાવમાં તોંતિગ વધારો આજથી અમુલ લુઝ ઘીના ભાવમાં વધારો લાગુ 1 કિલો ધી પર 28 રૂપિયા ભાવ વધ્યો 15કિલો ઘીના ડબ્બા પાછળ 420રૂ.નો ભાવ વધારો

આ પણ વાંચો: અમુલના ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારોઃ જાણો ગુજરાત કેમ બાકાત