Breaking News/ સંઘપ્રદેશ દમણમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, દમણના ભીમપોરમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ, આગને પગલે આસપાસના વિસ્તારમાં મચી દોડધામ, દમણ ફાયર દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ, દોડધામ મચતા દમણ પોલીસે અવર-જવર કરી બંધ, આગ લાગવાનું મુખ્ય કારણ અંક બંધ

Breaking News