Breaking News/ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં મકાન ધરાશાયી, સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ મકાન ધરાશાયી, નવા વાસમાં આવેલ જર્જરિત મકાન ધરાશાયી, ઘટનાને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી, ફાયર ટીમ દ્વારા રેસ્ક્યૂની કામગીરી આરંભાઈ, મકાનના કાટમાળમાં દબાયેલ બે લોકોને બચાવાયા, કાટમાળમાં દબાયેલ એક મહિલાની શોધખોળ શરુ

Breaking News