જૂનાગઢમાં સસરાએ પુત્રવધુની હત્યા કરી હોવાની Murder ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ નજીક આવેલા ચાણક ગામમાં આ ઘટની ઘટી હતી. તેમા સસરાએ પુત્રવધુની ગળે ટુંપો આપી હત્યા કરી હતી. તેના પછી મૃતદેહને પંખા સાથે બાંધી સમગ્ર કેસ આત્મહત્યામાં ફેરવવા માટેની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા સસરાનો ભાંડો ફૂટી ગયો હતો.
હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધા ફરાર Murder સસરાને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ નજીક આવેલા ચાણક ગામમાં એક ચોકવાનારી ઘટના સામે આવી છે. જેમાં સસરાએ જ પુત્રવધુને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પહેલા સસરા દ્વારા પુત્રવધુને ગળેટુપો આપી મોતને ઘાટ ઉતારી હતી.
ત્યારબાદ મૃતદેહને પંખા સાથે બાધી સમગ્ર મામલો Murder આત્મહત્યામાં ફેરવવા માટેની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સસરાનો ભાંડો ફૂટી ગયો હતો.હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી ફરાર સસરાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ નજીક આવેલા ચાણક ગામે Murder બે દિવસ 40 વર્ષે મહિલાએ ગળે ટૂંપો ખાઈ આપઘાત કર્યા હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા હત્યાની ઘટના સામે આવી હતી. મહિલાએ આત્મહત્યા નહીં પરંતુ કોઈ વ્યક્તિએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈએ ગળે ટુપો આપી મહિલાની Murder હત્યા કરી હોવાનું સામે આવતા અને સાથે જ સસરા ફરાર થઈ જતા પોલીસના શંકાના દાયરામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે સસરા દ્વારા જ પુત્રવધુ મજૂરી કામે જતા સસરાને ન ગમતા ગળે ટૂંપો આપી હત્યા કરી હતી અને બાદમાં આત્મહત્યામાં ખપાવવા માટે મૃતદેહને પંખે લટકાવી અને ગળે ટુપો ખાધો હોય તે હાલતમાં છોડી દેવામાં આવી હતી.
જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા જ સસરાનો ભાંડો ફૂટી Murder ગયો હતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની સાથે જ સસરા ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા સસરા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ PM Modi Egypt Visit/ રાષ્ટ્રપતિ સીસીને મળ્યા PM મોદી, અલ-હકીમ મસ્જિદ પહોંચ્યા, વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને પાઠવી શ્રદ્ધાંજલિ
આ પણ વાંચોઃ Kedarnath Yatra 2023/ ઉત્તરાખંડમાં પહોંચ્યું ચોમાસું, ભારે વરસાદ, થંભી ગઈ કેદારનાથ યાત્રા
આ પણ વાંચોઃ PM કિસાન યોજના/ સરકારે ખેડૂતોને આપી વધુ એક સુવિધા, હવે આ મોબાઈલ એપ દ્વારા સરળતાથી થશે KYC
આ પણ વાંચોઃ PM Modi Egypt Visit/ પીએમ મોદી પહોંચ્યા કાહિરાની અલ હકીમ મસ્જિદ, જાણો ખાસ કનેક્શન
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશ/ નોઈડા પહોંચ્યા સીએમ યોગી, કહ્યું- ‘યુપીના માફિયા ઠંડા થઈ ગયા, હવામાન પણ ઠંડુ થઈ ગયું છે’
