ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ/
રાજકોટઃ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ગત રાતથી મેઘરાજા ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહ્યા છે ગઢાળા, ખાખી, જાડિયા, મોજીલા જેવા ગામમા વરસાદ
