Breaking News/ સુરતમાં પ્રથમ વરસાદે જ મનપા તંત્રની પોલ ખુલી, શહેરમાં ઠેર ઠેર ભુવા પડવાની શરૂઆત, પ્રથમ વરસાદમાં ભુવા પડવાની શરૂઆત, વેસુ અને અમરોલી ગજેરા સર્કલ પાસે પડ્યા ભુવા, પાલિકા દ્વારા પુરાણ કરવાની કામગીરી શરૂ કરાઇ

Breaking News