Breaking News/ અબડાસાના સુડધ્રો મોટીમાં વીજળી પડતાં એકનું મોત, વીજળી પડતા બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ, ખેતરમાં કામ કરતા સમયે આકાશી વીજળી ત્રાટકી, વરસાદી વાતાવરણ વચ્ચે ગામના સીમાડામાં બન્યો બનાવ, ઇજાગ્રસ્તોને સારવાર માટે નલિયા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા

Breaking News