સુરેન્દ્રનગરમાં વરસાદ/
સુરેન્દ્રનગર: ચોટીલા બે કલાકમાં સવા ઇંચ વરસાદ ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છ કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા દ્રશ્યો જોવા મળ્યા
