Breaking News/
સુરત:પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિણીતાએ સુસાઇડ નોટ લખી કર્યો આપઘાત, પૂર્વ શેઠાણીની ઉઘરાણી કારણભૂત હોવાનો ઉલ્લેખ, મકાન લેવા શેઠાણી પાસે 2 લાખ લીધા હતા, 15 જુલાઈ સુધીમાં રૂપિયા આપી દેવા દબાણ કરાતું, ખટોદરા પોલીસ તપાસ હાથ ધરી
