વ્યાજખોરને સજા/ મહેસાણા:વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો મામલો દેદીયાસણ ગામના અમૃતલાલ નાયકે કર્યો હતો આપઘાત વર્ષ 2017માં વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હતો સેશન્સ કોર્ટ દ્વારા બે વ્યાજખોરને 5 વર્ષની કેદની સજા યોગ્ય તપાસ નહીં કરનાર પોલીસ સામે તપાસના આદેશ તપાસકર્તા અધિકારી સામે ખાતાકીય તપાસનો કોર્ટનો આદેશ સરકારી વકીલ ભરત પટેલની દલીલ આધારે કરાયો હુકમ

Breaking News