Breaking News/
‘લગ્નની લાલચે સહમતિથી બંધાયેલા શારીરિક સંબંધો દુષ્કર્મ નથી’, ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો.. પ્રેમી પંખીડાની બળાત્કારની ફરિયાદનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ સુનાવણી પછી મહત્વનું અવલોકન, પુખ્ત વયના હોય તો લગ્નની લાલચે પોતાને સરેન્ડર ન કરી શકો
