દાણચોરી/ અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી ઝડપાઈ દાણચોરી કરતા સોનીને ઝડપી પડાયો ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની કરી અટકાયત દુબઇથી અમદાવાદ સોનુ લાવી રહ્યો હતો સોની સોના સહીત મોટી માત્રામાં રોકડ પણ મળી આવી 80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

Breaking News