Breaking News/
જામનગર: લાલપુરની નદીમાં યુવાન તણાયો, ભોલેશ્વર મંદિર નજીક નદીમાં યુવાન તણાયો, રતન કાળિયા નામના યુવાનનું નદીમાં ડૂબવાથી મોત, ફાયર વિભાગે રેસ્ક્યુ કરી મૃતદેહ બહાર કાઢ્યો, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
