Breaking News/ સુરત ગ્રામ્ય પંથકમાં જામ્યો વરસાદી માહોલ, માંગરોળ અને માંડવી પંથકના ગામોમાં વરસાદ, માંગરોળના વાંકલ, નાંદોલા, લવેટ જેવા ગામોમાં વરસાદ, માંડવીના ટીંટોઈ, ઉટેવા ગામમાં વરસાદ, આંબાપારડી સહિતના માંડવીના અનેક ગામોમાં વરસાદ July 21, 2023Maya Sindhav Breaking News