Breaking News/
અમરેલીઃ ખાન ખીજડિયા ગામે બાઈક ચાલક તણાયો, ખાન ખીજડિયા ગામ નજીક કોઝવે પર બાઈક ચાલક તણાયો, કોઝવે પર પાણીના પ્રવાહમાંથી પસાર થતો બાઈક ચાલક તણાયો, દીનેશ ઘામેચા નામનો વ્યક્તિ પાણીના પ્રવાહમાં થયો લાપતા, વડિયા પંથકમાં સતત વરસાદથી નદી નાળાઓ બે કાંઠે, બાઈક સાથે તણાતા વ્યક્તિનો લાઈવ વિડીયો આવ્યો સામે
