Breaking News/
અમદાવાદમાં SOG ક્રાઇમનું મેગા ઓપરેશન, કાફે પર ચાલતી ગેરકાયદે પ્રવૃતિને લઇને સર્ચ, સિંધુ ભવન રોડ, થલતેજ તેમજ SG હાઇવે પર સર્ચ, ડ્રગ્સ અને દારૂ જેવી પ્રવૃત્તિના સેવનને લઇને સર્ચ
