બદલી/ ગુજરાતમાં 14 મામલતદારોની સામૂહિક બદલીના આદેશ

રાજ્યના 14 મામલતદારોની સામૂહિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા મામલતદારોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે

Top Stories Gujarat
  • મહેસુલ વિભાગ હેઠળના વર્ગ 2ના અધિકારીઓની બદલી
  • 14 મામલતદારોની સામૂહિક બદલી
  • અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા મામલતદારોની બદલી
  • મહેસુલ વિભાગે મામલતદારોની બદલીના આપ્યો આદેશ

ગુજરાતમાં બદલીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. હાલ અનેક વિભાગોમાં  અધિકારીઓના બદલીના સમાચાર સામે આવી રહ્યા છે.મહેસૂલ વિભાગે વર્ગ 2ના અધિકારીઓની બદલીના આદેશા આપ્યા છે. રાજ્યના 14 મામલતદારોની સામૂહિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા મામલતદારોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ બદલીના આદેશ મહેસૂલ વિભાગે આપ્યા છે.