Not Set/ ખેડાઃ તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાદવ ભાજપમાં

ખેડા, ખેડામાં લોકસભા માટે નિરીક્ષકશ્રી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઇ. ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરાઇ. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. લોકસભાની ચૂંટણીને લઇને હવે દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે. ખેડા તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ […]

Gujarat Others Videos

ખેડા,

ખેડામાં લોકસભા માટે નિરીક્ષકશ્રી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઇ. ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરાઇ. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. લોકસભાની ચૂંટણીને લઇને હવે દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે.

ખેડા તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાદવ ભાજપમાં જોડાયા છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દેવુસિંહ ચૌહાણે ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.