Not Set/ સિદ્ધપુરમાં દુકાનમાં આગ, તહેવારમાં વેંચવા મુકેલો માલ ખાખ

પાટણ, પાટણના સિદ્ધપુરમાં વહેલી સવારે એક દુકાનમાં આગ લાગી. આગ લાગતા માલસામન બળીને ખાખ. હોળીના તહેવારમાં વેંચવા મુકેલો મકાઇની ધાણી સીંગ, ચણા સહીતનો માલ બળીને ખાખ થઇ ગયો છે.આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી.જહેમત બાદ આગને કાબુમાં લીધી. આગ કાબુમાં આવતા લોકોએ રાહતનો […]

Gujarat Others Videos

પાટણ,

પાટણના સિદ્ધપુરમાં વહેલી સવારે એક દુકાનમાં આગ લાગી. આગ લાગતા માલસામન બળીને ખાખ. હોળીના તહેવારમાં વેંચવા મુકેલો મકાઇની ધાણી સીંગ, ચણા સહીતનો માલ બળીને ખાખ થઇ ગયો છે.આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી.જહેમત બાદ આગને કાબુમાં લીધી. આગ કાબુમાં આવતા લોકોએ રાહતનો દમ લીધો. ઉલ્લેખનિય છે કે સિદ્ધપુરના આ વિસ્તારમાં અગાઉ પણ બે વાર આજ રીતે દુકાનોમાં આગ લાગી હતી..વારંવાર આગની ઘટના બનતા વેપારીઓમાં રોષ ફેલાયો.