Not Set/ સુરતના કડોદરામાં બુટલેગરોનો આતંક, ડેપ્યુટી સરપંચને રિવોલ્વર બતાવી આપી ધમકી

ગુજરાતમાં દારૂનો વેપાર વધી રહ્યો છે તેની સાથે બુટલેગરોનો આતંક વધી રહ્યો છે. સુરતના કડોદરામાં પણ બુટલેગરોનો આતંક વધ્યો છે, ત્યારે કડોદરામાં ડેપ્યુટી સરપંચને રિવોલ્વર બતાવી ધમકી આપી છે.  મળતી માહિતી મુજબ, કડોદરાના વાંકાનેડા ગામે બુટલેગરે ડેપ્યુટી સરપંચને રિવોલ્વર બતાવી આપી ધમકી આપી હતી, ત્યારબાદ પોલીસે બુટલેગરના સાગીરતને ઝડપી પાડયા હતા, જયારે માથા ભારે બુટલેગર […]

Gujarat Surat

ગુજરાતમાં દારૂનો વેપાર વધી રહ્યો છે તેની સાથે બુટલેગરોનો આતંક વધી રહ્યો છે. સુરતના કડોદરામાં પણ બુટલેગરોનો આતંક વધ્યો છે, ત્યારે કડોદરામાં ડેપ્યુટી સરપંચને રિવોલ્વર બતાવી ધમકી આપી છે. 

મળતી માહિતી મુજબ, કડોદરાના વાંકાનેડા ગામે બુટલેગરે ડેપ્યુટી સરપંચને રિવોલ્વર બતાવી આપી ધમકી આપી હતી, ત્યારબાદ પોલીસે બુટલેગરના સાગીરતને ઝડપી પાડયા હતા, જયારે માથા ભારે બુટલેગર ઈશ્વર ફરાર થઇ ગયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.