Breaking News/
મહીસાગર જીલ્લામાં આંખના ઇન્ફેક્શનના કેસોમાં વધારો, જીલ્લામાં આંખના ઇન્ફેકશનના 1 હજારથી વધુ કેસ નોંધાયા, લુણાવાડા, ખાનપુર અને બાલાસિનોરમાં સૌથી વધુ કેસો, છેલ્લા 2 દિવસમાં લુણાવાડામાં અંદાજીત 300 કેસ નોંધાયા, ખાનપુરમાં 200 અને બાલાસિનોરમાં 500 કેસ નોંધાયા, જીલ્લાના ગામડામાં વકરતા રોગને લઈ લોકોમાં ચિંતા, આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે પગલાં લેવાય તેવી લોક માંગ
