Breaking News/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મીએ રાજકોટમાં, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કરશે ઉદઘાટન, રાજકોટના KKV બ્રિજનું પણ કરશે લોકાર્પણ, એરપોર્ટ પર બપોરે 2 કલાકે PM મોદીનું થશે આગમન, બપોરે 3 કલાકે હીરાસર એરપોર્ટનું PM કરશે લોકાર્પણ, એરપોર્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાની વિશેષ સુવિધાથી સજ્જ, રાજકોટથી જ આંતરરાષ્ટ્રીય વિમાની મુસાફરી થઈ શકશે, એરપોર્ટનો વિશાળ એરિયા તૈયાર કરવામાં આવ્યો, એરપોર્ટ નો રન-વે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનો, બોઈંગ 707 પ્લેન પણ ઉતરી શકશે  

Breaking News