Breaking News/ પાલનપુરના ખસા ગામે લજવાઈ માં ની મમતા, ગઢ ખસા રોડ પર નવજાત બાળકીને તરછોડી માતા ફરાર, માત્ર 7 દિવસની નવજાતને તરછોડી જનેતા ફરાર, ખેતરની પાણીની ખાલી કુંડીમાં બાળકીને તરછોડી, અજાણી મહિલાના આ કૃત્યને પગલે ચો તરફ ફીટકાર, ખેતરમાં પશુઓ દોહવા જતાં ખેડૂતને થઈ જાણ, સ્થાનિકોએ જાણ કરતા બાળકીને હોસ્પિટલ ખસેડાઇ, ગઢ પોલીસે અજાણી મહિલાની શોધખોળ હાથ ધરી  

Breaking News