Breaking News/
અમદાવાદ: કે.કા શાસ્ત્રી કોલેજ એડમિશન મામલો, કોંગ્રેસ કોર્પોરેટર અને સ્થાનિકોનો દેખવો, સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માગ, સ્થાનિકોને એડમિશન ન આપતા હોવાનો આક્ષેપ, પોલીસે પરવાનગી વગર કાર્યક્રમ કરતા અટકાયત કરી
