Breaking News/
જૂનાગઢ: ઉબેણ નદીમાં 18 વર્ષનો યુવાન ડૂબ્યો, ન્હાવા ગયેલા બે યુવાન માથી એક ડૂબી ગયો, NDRF અને SDRFની ટીમ ઘટના સ્થળે, યુવાનની બચાવ કામગીરી હાથ ધરાઇ, પરપ્રાંતીય યુવાન પોતાનાં પરિવાર સાથે રહેતો હતો
