Breaking News/
રાજકોટમાં પોલીસ કર્મીએ સર્જયો અકસ્માત, PSI શંભુપ્રસાદ વ્યાસે સર્જયો અકસ્માત, ભુજના વાયરલેસના PSI છે શંભુપ્રસાદ, PSIએ દારૂનાં નશામાં સર્જયો અકસ્માત, અકસ્માતમાં વર્ષના 17 કિશોરીને પહોંચી ઈજા, કલમ 308, 185 હેઠળ PSI વિરૂદ્ધ ગુનો નોંધાયો
