Breaking News/ વડોદરાના ભાયલીમાં હિટ એન્ડ રનની ઘટના, ટેમ્પાની અડફેટે 3 વર્ષના માસૂમ બાળકનું મોત, બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે લઇ ટેમ્પોચાલક ફરાર, ભાયલી ગામના સ્મશાન પાસે નડ્યો પિતા-પુત્રને અકસ્માત, હોસ્પિટલમાં સારવાર દરમિયાન 3 વર્ષના યુવરાજનું મોત, અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ, બેફામ દોડતા વાહનો સામે તંત્ર ક્યારે ભરશે પગલાં…?, સમગ્ર મામલે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી આરંભી  

Breaking News